International Journal of Advanced Academic Studies International, Peer reviewed, Refereed, Open access, Multidisciplinary Journal

2023, Vol. 5, Issue 12, Part A


સ્ત્રી સશક્તિકરણ : શિક્ષણની ભૂમિકા


Author(s): ડૉ. અભિલાષા એમ. પંડયા

Abstract:
આ લેખ દ્વારા આપણે એ જાણી શકીશું કે શિક્ષણ શું છે અને એક સ્ત્રીના જીવનમાં કેટ કેટલી મુશ્કેલીઓ આવે છે પરંતુ, જો સ્ત્રી શિક્ષણ પામેલી હોઈ તો તે આ દરેક પરિસ્થિતિઓ ણો સામનો સારી રીતે કરી શકે છે અને જીવનમાં આવતા દરેક ઉતર ચઢાવને આસાનીથી પાર કરી શકે છે. તો સ્ત્રીના સશક્તિકરણ માં શિક્ષણનું કેટલું મહત્વ છે તે આપણે આ લેખ દ્વારા જાણી શકીશું.


DOI: 10.33545/27068919.2023.v5.i12a.1093

Pages: 48-50 | Views: 432 | Downloads: 141

Download Full Article: Click Here

International Journal of Advanced Academic Studies
How to cite this article:
ડૉ. અભિલાષા એમ. પંડયા. સ્ત્રી સશક્તિકરણ : શિક્ષણની ભૂમિકા. Int J Adv Acad Stud 2023;5(12):48-50. DOI: 10.33545/27068919.2023.v5.i12a.1093
Copyright © 2025. All Rights Reserved.
International Journal of Advanced Academic Studies
Call for book chapter
Journals List Click Here Research Journals Research Journals